સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલની રેલી, કેસરી સાફામાં પ્રશાંત કોરાટની સાથે જીપમાં સવાર, કાર્યકરોની ભારે ભીડ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચાર માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે.

અહીં CM સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી રેલી યોજી છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રચારને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણીપંચે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવતા પ્રચાર પર થતો ખર્ચ ચૂંટણી પંચને ફરજિયાત રીતે જણાવવો પડશે.

આ નિર્ણય અનુસાર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર કરવામાં આવતા તમામ પ્રકારના પ્રચાર જેમ કે પેઈડ એડ, બૂસ્ટેડ પોસ્ટ, વિડિયો કેમ્પેઇન અથવા અન્ય ડિજિટલ સામગ્રીનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં સમાવેશ કરવો ફરજિયાત છે.

6 thoughts on “સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલની રેલી, કેસરી સાફામાં પ્રશાંત કોરાટની સાથે જીપમાં સવાર, કાર્યકરોની ભારે ભીડ”

  1. I really appreciate the transparency and the fair odds on this platform. It feels honest and the winning streaks are real. Cheers to phgy777 for the great service.

  2. The app version is just perfect. I can play anywhere and the experience is just as good as the desktop version. Love using 881app on the go.

  3. I’ve tried a few sites recently and phjili30 is definitely one of the smoothest. The games load fast and the interface is very user-friendly. Highly recommended for anyone looking for a reliable spot!

  4. [9877]poko c71 লগইন ও অ্যাপ ডাউনলোড | বিকাশ অনলাইন ক্যাসিনো,poko c71 লগইন করে সেরা অনলাইন স্লট গেম খেলুন। বিকাশ দিয়ে অনলাইন ক্যাসিনো ডিপোজিট করুন এবং অ্যাপ ডাউনলোড করে আজই শুরু করুন। visit: poko c71

  5. The bonus options here are actually decent and not just bait. Withdrawals were surprisingly fast too. Highly recommend vnxx88uk if you are looking for something reliable.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!