ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. મોટાભાગની જગ્યાઓ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ક્યાં અપસેટ તો ક્યાંક ઉલટફેર સર્જાયેલા પણ જોવા મળ્યા છે. આવી જ એક સ્થિતિ જામનગર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામમાં પણ જોવા મળ્યો હતો. પરિણામોએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
જામનગર મનપામાં ભાજપની જીત થઈ છે જોકે, આ આખી ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 12 ના પરિણામોની થઈ રહી છે, જ્યાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપીઓએ જીત મેળવીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.
આ ચૂંટણીમાં સૌથી અજીબ કિસ્સો વોર્ડ નંબર 12 માં જોવા મળ્યો છે. અહીં જનતાએ જેલમાં રહેલા બે એવા ઉમેદવારોને વિજયી બનાવ્યા છે જેમની સામે ગુજસીટોક (GujCTOC) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
1 અલ્તાફ ખફી, કોંગ્રેસ ઉમેદવાર
જેલવાસ ભોગવી રહેલા અલ્તાફ ખફી અને તેમની ગેંગ સામે ચૂંટણી પહેલા જ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તેમના ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં, તેઓ વિજયી બન્યા છે. તેમની સાથે પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા પણ જીત્યા છે.
2 અસલમ ખિલજી, AAP ઉમેદવાર
અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હવે ‘આપ’ માંથી ચૂંટણી લડતા અસલમ ખિલજી પણ જેલમાંથી જીતવામાં સફળ રહ્યા છે. તેમની સાથે એડવોકેટ જેનબબેન ખફી એ પણ જીત મેળવી છે.
The download speed is impressive and the installation was a breeze. No weird errors or glitches. 01gamedownload is my new go-to spot.
Great community and even better rewards. It feels like a place where players are actually valued. Cheers to brmm33!
Such a fun place to hang out and try my luck. The gameplay is intuitive and I had no issues registering. Love the vibe at phmagojili.
Best place for quick access to my favorite games. No hassle and the loading speed is impressive. ezjililogin is the way to go.