ગુજરાત પોલીસના IPS અધિકારી હરેશ દુધાતે આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કિલિમંજારો પર ભારતનો તિરંગો અને ગુજરાત પોલીસનો ધ્વજ ફરકાવી એક અનોખી રીતે ભારતના 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે. તાંઝાનિયામાં સ્થિત કિલિમંજારો પર્વત આફ્રિકા ખંડનું સૌથી ઊંચું શિખર છે. આ સિદ્ધિ દ્વારા IPS હરેશ દુધાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
આ પહેલ ગણતંત્ર દિવસની ઉજવણીને વિશેષ બનાવે છે અને યુવા પેઢી માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. આ સાહસ કાર્ય દ્વારા તેમણે દેશપ્રેમની ભાવના અને પોલીસ દળની બહાદુરીનું પ્રતીક સ્થાપિત કર્યું છે. આ ઉપલબ્ધિ ગુજરાત પોલીસ દળ માટે ગૌરવની ક્ષણ છે અને અન્ય અધિકારીઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહેશે.
રમતગમત અને એન્ડવેન્ચરના શોખીન છે હરેશ દૂધાત
હરેશ દૂધાત રમતગમત અને એન્ડવેન્ચરના શોખીન છે. વારંવાર ટ્રેકિંગ માટે પહાડી વિસ્તારમાં જતાં હોય છે. આવનાર સમયમાં યુરોપના સૌથી ઉંચા માઉન્ટ એમ્બ્રસ સર કરવાની ઈરછા છે યાત્રા માત્ર સાહસથી ભરપુર ન હતી, પણ એમાં દેશ માટેનું ગૌરવ પણ છલકાય રહ્યું હતું.
Vipph42? VIP treatment daw? Sounds promising! Sana naman swertehin! Tingnan natin kung totoo. Give it a look: vipph42
42vipph, Another VIP option, hmm? Parang kahawig nung isa ah. Double check ko nga muna kung anong mas okay. Explore here for yourself: 42vipph
1pluslogin! Simple lang ang pangalan ah. Sana madali ring manalo! Try natin, walang mawawala! Take a peek: 1pluslogin